અમે આપના માટે લઇને આવ્યા છીએ એક નવી વિડિઓ ટ્યૂટૉરિઅલ સેવા, જેના માધ્યમથી તમે ગુજરાતીમાં તમારા ફોનનો ઉપયોગ કરી શકશો!
કેવી રીતે કરશો : ગુજરાતીમાં સ્માર્ટફોનનો વપરાશ
-
સૌપ્રથમ તમારા સ્માર્ટફોનના મેનુમાં ‘Settings’ પર જાઓ
-
નીચેની તરફ ‘Personal’ મેનુ પર જાઓ
-
પછી તેમાં ‘Language & Input’ પર ક્લિક કરો
-
અને ‘Language’ પર જાઓ
-
નીચેની તરફ, ‘ગુજરાતી ભાષા’ પસંદ કરો.
-
હવે તમે ગુજરાતીમાં પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકો છો
જુઓ, સ્માર્ટફોન અને ભાષા સંબંધી ટ્યૂટૉરિઅલ અમારી Gujarati YouTube Channel પર !
MOX Words ગુજરાતી ભાષાનું કીપૅડ ડાઉનલોડ કરો
ફોન અથવા ઇમેલ : info@process9.com
Share: