કેવી રીતે : બદલશો તમારા સ્માર્ટફોનની ભાષા? (Mox ટ્યૂટૉરિઅલ)

અમે આપના માટે લઇને આવ્યા છીએ એક નવી વિડિઓ ટ્યૂટૉરિઅલ સેવા, જેના માધ્યમથી તમે ગુજરાતીમાં તમારા ફોનનો ઉપયોગ કરી શકશો!   કેવી રીતે કરશો : ગુજરાતીમાં સ્માર્ટફોનનો વપરાશ સૌપ્રથમ તમારા સ્માર્ટફોનના મેનુમાં ‘Settings’ પર જાઓ નીચેની તરફ ‘Personal’ મેનુ પર જાઓ પછી તેમાં ‘Language & Input’ પર ક્લિક કરો અને ‘Language’ પર જાઓ નીચેની તરફ, … Continue reading “કેવી રીતે : બદલશો તમારા સ્માર્ટફોનની ભાષા? (Mox ટ્યૂટૉરિઅલ)”